Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઈટ ‘ચાંપાનેર’ કયા જિલ્લામાં સ્થિત છે ?

અરવલ્લી
પંચમહાલ
વડોદરા
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ડભોઇના કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું ?

સિદ્ધરાજ જયસિંહ
કર્ણદેવ વાધેલા
ત્રિભુવનપાળ
વિસલદેવ વાધેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP