Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District માનનીય વડાપ્રધાનશ્રીના તા. 31-12-2016 ના રાષ્ટ્રજોગ સંબોધનમાં ખેડૂતોના દેવા પર કેટલા દિવસનું વ્યાજ સરકાર ભોગવશે ? 60 50 65 70 60 50 65 70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ડિઝિટલ પેમેન્ટ માટેની '“ભીમ' એપ્લિકેશન કઈ સંસ્થાએ બનાવી છે? રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક સ્ટેટ બેક ઓફ ઇન્ડિયા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક સ્ટેટ બેક ઓફ ઇન્ડિયા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુજરાતીની પ્રથમ નવલકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? નરસિંહ રાવ નંદશંકર મહેતા નર્મદ નવલરામ નરસિંહ રાવ નંદશંકર મહેતા નર્મદ નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District x¹⁰ × x⁷ × x⁰ = ___ x⁶ x⁷ x⁰ x³ x⁶ x⁷ x⁰ x³ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે ? અરવલ્લી નીલગિરી સાતપુડા વિંધ્યાચળ અરવલ્લી નીલગિરી સાતપુડા વિંધ્યાચળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District બંધારણની કલમ 51(ક) માં કઈ જોગવાઈ છે ? મૂળભૂત ફરજો માર્ગદર્શક સિદ્ધાંતો કલ્યાણ રાજ્ય મૂળભૂત હકો મૂળભૂત ફરજો માર્ગદર્શક સિદ્ધાંતો કલ્યાણ રાજ્ય મૂળભૂત હકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP