Talati Practice MCQ Part - 1
31 માર્ચ, 2019ના રોજ ચાર્લી–445 અથવા તો C-445 નામની શિપને ભારતીય કોસ્ટગાર્ડમાં કયાંથી સામેલ કરવામાં આવી છે ?

વેરાવળ
સોમનાથ
કચ્છ
પોરબંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મંદાક્રન્તા છંદનું બંધારણ ઓળખાવો ?

મભનતલગાગા
નસમરસલગા
જસજસયલગા
મભનતતગાગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
MS DOS એ નીચેના પૈકી કઈ ચાલક પદ્ધતિ છે ?

સિંગલ યુઝર મલ્ટી ટાસ્કિગ
મલ્ટી યુઝર સિસ્ટમ
સિંગલ યુઝર સિંગલ ટાસ્કિગ
મલ્ટી પ્રોસેસિંગ સિસ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
P, Q, R અને S ચાર ક્રમિક મહિના છે. જો P અને S માં 30 દિવસ છે તો S કયો મહિનો છે ?

સપ્ટેમ્બર
જુન
નવેમ્બર
જુલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP