Talati Practice MCQ Part - 4
‘મિત્ર શક્તિ - 6' યુદ્ધ અભ્યાસનું આયોજન કયા દેશમાં થયું હતું ?

નેપાળ
ભારત
શ્રીલંકા
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પ્રસિદ્ધ ચિત્રકાર અને લેખક શ્રી હકુ શાહનું નિધન થયું છે. તેમનો જન્મ કયા થયો હતો ?

વાલોડ
મોરબી
વ્યારા
સોનગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ધૂમકેતુનું મૂળ નામ શું છે ?

ગુલાબદાસ
ગૌરીશંકર
સોમનાથ
પ્રેમશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP