Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેનામાંથી કયો વિકલ્પ ઈન્ટરનેટ સાથે સંબંધિત છે ? DMP URL URK BPM DMP URL URK BPM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 1857ના વિપ્લવનું કયું એક કારણ ગુજરાતમાં ન હતું ? ગુજરાતમાં ચરબીયુક્ત કાસ્તુસો વાપરવાની શરૂઆત થઈ. ઇનામ કમિશ્નર અને સર્વે ખાતાની કામગીરીને લીધે લોકોમાં અસંતોષ હતો. કચ્છના રણમાંથી અન્ય સ્થળોએ મોકલવામાં આવતું મીઠું લાલ બની ગયું હતું. બ્રિટિશ ગવર્નરે દેશી પંચાયત કોર્ટને બદલે બ્રિટિશ પધ્ધતિની કોર્ટ શરૂ કરી હતી. ગુજરાતમાં ચરબીયુક્ત કાસ્તુસો વાપરવાની શરૂઆત થઈ. ઇનામ કમિશ્નર અને સર્વે ખાતાની કામગીરીને લીધે લોકોમાં અસંતોષ હતો. કચ્છના રણમાંથી અન્ય સ્થળોએ મોકલવામાં આવતું મીઠું લાલ બની ગયું હતું. બ્રિટિશ ગવર્નરે દેશી પંચાયત કોર્ટને બદલે બ્રિટિશ પધ્ધતિની કોર્ટ શરૂ કરી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 રૂ.50 ના 2% બરાબર કેટલી રકમ થાય તે કહો ? 1 રૂપિયા 50 પૈસા 2 રૂપિયા 2 રૂપિયા 50 પૈસા 1 રૂપિયો 1 રૂપિયા 50 પૈસા 2 રૂપિયા 2 રૂપિયા 50 પૈસા 1 રૂપિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એક ચતુર્ભૂજના ત્રણ ખૂણાઓ વચ્ચેનો ક્રમશઃ ગુણોત્તર 1 : 4 : 5 છે. જેમાં ચોથા ખૂણાનું માપ 60° છે તો તેના સૌથી નાના અને સૌથી મોટા ખૂણાઓના માપ વચ્ચેનો તફાવત શોધો ? 190° 110° 100° 120° 190° 110° 100° 120° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 મહાત્મા ગાંધી પોરબંદરની કઈ પેઢીનો કેસ લડવા આફ્રિકા ગયા હતા ? શેઠ અમૃતલાલ શેઠ દામોદરદાસ શેઠ નગીનદાસ શેઠ અબ્દુલ્લાહ શેઠ અમૃતલાલ શેઠ દામોદરદાસ શેઠ નગીનદાસ શેઠ અબ્દુલ્લાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇન્ડિયન પીનલ કોડ - 1860 મુજબ રાજયક્ષેત્ર બહારના ગુના બાબતની કલમ જણાવો. 4 3 5 1 4 3 5 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP