Gujarat Police Constable Practice MCQ Part - 3 એરંડાના ઉત્પાદનમાં કયો જિલ્લો ગુજરાતમાં પ્રથમ સ્થાને છે ? અરવલ્લી સાબરકાંઠા મહીસાગર બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠા મહીસાગર બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પરિસ્થિતિ વિજ્ઞાન (ઈકોલોજી) શબ્દનો પ્રથમ પ્રયોગ કોણે કર્યો ? ચાર્લ્સ પલ્ટન એ.જી.ટાન્સલે એર્ન્સટ હૈકલ ચાર્લ્સ ડાર્વિન ચાર્લ્સ પલ્ટન એ.જી.ટાન્સલે એર્ન્સટ હૈકલ ચાર્લ્સ ડાર્વિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ચોરીમાં ગુનેગાર માલિકની ___ મિલકત મેળવે છે. આપેલ બંને સંમતિ વિના આપેલ પૈકી એક પણ નહીં સંમતિ લઇને આપેલ બંને સંમતિ વિના આપેલ પૈકી એક પણ નહીં સંમતિ લઇને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય દંડ સંહિતા - 1860 ની કલમ - 21 મુજબ કોણ જાહેર સેવકની વ્યાખ્યામાં સામેલ છે ? પોલીસ સબ ઇન્સ્પેક્ટર આપેલ તમામ મ્યુનિસિપલ કમિશનર મુખ્ય મેટ્રોપોલીટેન મેજિસ્ટ્રેટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આપેલ તમામ મ્યુનિસિપલ કમિશનર મુખ્ય મેટ્રોપોલીટેન મેજિસ્ટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કુંભમેળાનું સ્થળ નાસિક કયા રાજ્યમાં આવેલ છે ? રાજસ્થાન ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ રાજસ્થાન ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 દહીમાં કયો એસીડ હોય છે ? મેલેમીક એસીડ ફોર્મીક એસીડ લેકટીક એસીડ બ્યુટ્રીક એસીડ મેલેમીક એસીડ ફોર્મીક એસીડ લેકટીક એસીડ બ્યુટ્રીક એસીડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP