Gujarat Police Constable Practice MCQ Part - 3
જયશંકર ભોજકે કયા નાટકમાં સ્ત્રીની ભૂમિકા ભજવતા સુંદરી નામ પડ્યું ?

અમર સુંદરી
ગાનસુંદરી
ભગવતી સુંદરી
સૌભાગ્ય સુંદરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC-1860 ની કલમ -2 જણાવે છે ___

અધિનિયમનું ટૂંકુ નામ અને તેની હદ અને તે કાર્યરત થવા બાબત
આપેલ પૈકી એક પણ નહીં
ભારતમાં થયેલા ગુનાઓ માટે શિક્ષા
અધિનિયમની હદ પ્રાદેશિક કાર્યરત થવા બાબત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ક્રિમીનલ પ્રોસીઝર હેઠળ શું શું જોગવાઈ છે ?
(i) આરોપીની કબૂલાત લઈ શકાય.
(ii) આરોપીની કબૂલાત પોલીસે નોંધવી જોઇએ.
(iii) આરોપીની કબૂલાત મેજિસ્ટ્રેટે ચેતવણી આપ્યા બાદ નોંધવી

i, ii
i, ii, iii
ii, iii
i, iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP