Gujarat Police Constable Practice MCQ Part - 3
ગાંધીજી ભાવનગરમાં જે કોલેજમાં અભ્યાસ કર્યો એ કોલેજ કયા રાજવી દ્વારા નિર્માણ પામી હતી ?

તખ્તસિંહજી
ભાવસિંહજી
કૃષ્ણકુમાર સિંહજી
ગોપાલસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
સ્વાદુપિંડનો ક્યો હોર્મોન લોહીમાં ગ્લુકોઝનું નિયંત્રણ કરે છે ?

ઇસ્યુલિન
પ્રોઝેસ્ટ્રોરોન
હાઇડ્રોક્લોરિક એસિડ
સ્ટ્રેઝોસ્ટેરોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ઇ.પી.કો.1860 ની કલમ 2 શું જણાવે છે ?

અધિનિયમનું ટુંકું નામ અને તેની હદ અને તે કાર્યરત થવા બાબત
આપેલ પૈકી એક પણ નહીં
ભારતમાં થયેલા ગુનાઓ માટે શિક્ષા
અધિનિયમની હદ પ્રાદેશિક કાર્યરત થવા બાબત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
એરંડાના ઉત્પાદનમાં કયો જિલ્લો ગુજરાતમાં પ્રથમ સ્થાને છે ?

બનાસકાંઠા
અરવલ્લી
સાબરકાંઠા
મહીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP