Gujarat Police Constable Practice MCQ Part - 3
‘રૂપિયાનું ઝાડ’ ચિત્ર કૃતિ માટે કોણ જાણિતુ છે ?

રસિકલાલ પરિખ
છિરાજી સાગરા
કનુભાઈ દેસાઈ
છગનલાલ જાદવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
પાટણની 'રાણકી વાવ' કોણે બંધાવી હતી ?

રાણી રૂપમતી
ઉદયમતી
મીનળદેવી
સિધ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
સી.આર. પી.સી. કલમ – 16માં શું જોગવાઈ છે ?

પોલીસ પાસે કરેલા કથનો ઉપર સહિ નહીં લેવા બાબત
મેટ્રોપોલીટન કે જયુડિશિયલ મેજિસ્ટ્રેટ પાસે કબૂલાતો અને કથનો નોંધવા બાબત‌.
પોલીસે સાક્ષીઓની જુબાની લેવા બાબતે
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP