Gujarat Police Constable Practice MCQ Part - 2
કોઈપણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સ્થાન પામ્યા હોય તો તેને કેટલા સમયમાં સભ્ય બનવું ફરજિયાત છે ?

8 મહિના
6 મહિના
2 મહિના
3 મહિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
જે વ્યક્તિને હવાલો સોંપવામાં આવ્યો હોય તેને બદદાનતથી માલમત્તા ખોલી નાંખે તો તેને આઈ.પી.સી.-1860 ની કઈ કલમ લાગુ પડે છે ?

461
આપેલ બંને
462
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતમાં પાણી, ઠંડા પીણાની PET - પ્લાસ્ટિક બોટલના રિસાઈકલીંગ માટે ગુજરાત સરકારે RVM મશીન મુકવા માટેની જાહેરાત કરી તે RVMનું પૂરું નામ જણાવો.

Recycling Versatile Machine
Reverse Vending Machine
Reverse Versatile Machine
Recycle Vending Machine

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP