Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેની કઇ વ્યકિતઓને ભારતની ફોજદારી અદાલતોની (ન્યાયાલયો) હકુમતમાંથી મુક્ત રાખવામાં આવી છે ?

સરકાર
ન્યાયાધીશ
વિદેશી દુશ્મનો
ઉપરોકત એકેય નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
મહારાષ્ટ્ર સરકાર દ્વારા અસગરઅલી નામના શિકારીને કઇ વાઘણનો શિકાર કરવા માટે પરવાનગી આપાતા વિવાદ સર્જાયો છે ?

નલિની
ધ્વની
અવની
અંજલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP