કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં તાના-રીરી એવોર્ડ મેળવનારા વર્ષાબહેન ત્રિવેદી ગુજરાતના કયા જિલ્લાના રહેવાસી છે ? અમરેલી સુરત અમદાવાદ ભાવનગર અમરેલી સુરત અમદાવાદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઝવેરચંદ મેઘાણીની કઈ નવલકથાનો રશિયન તથા ચીની ભાષામાં અનુવાદ થયો હતો ? સિંધુડો સૌરાષ્ટ્રની રસધાર વેવિશાળ માણસાઈના દીવા સિંધુડો સૌરાષ્ટ્રની રસધાર વેવિશાળ માણસાઈના દીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રાષ્ટ્રીય અંગદાન દિવસ ક્યારે મનાવાય છે ? 27 નવેમ્બર 28 નવેમ્બર 29 નવેમ્બર 30 નવેમ્બર 27 નવેમ્બર 28 નવેમ્બર 29 નવેમ્બર 30 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતીય નોસેનામાં સ્કોર્પિયન વર્ગની પાંચમી સબમરીન 'વાગિર' કમિશન કરવામાં આવી તેનો વિકાસ કયા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે ? પ્રોજેક્ટ - ૫ પ્રોજેક્ટ - ૭૫ પ્રોજેક્ટ - ૨૮ પ્રોજેક્ટ - ૬ પ્રોજેક્ટ - ૫ પ્રોજેક્ટ - ૭૫ પ્રોજેક્ટ - ૨૮ પ્રોજેક્ટ - ૬ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ગોવા મુક્તિ દિન' ક્યારે ઉજવવામાં આવે છે ? 19 ડિસેમ્બર 20 ડિસેમ્બર 17 ડિસેમ્બર 18 ડિસેમ્બર 19 ડિસેમ્બર 20 ડિસેમ્બર 17 ડિસેમ્બર 18 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 દરમિયાન ભારત દ્વારા ક્યાંથી QRSAM મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે ? ચાંદીપુર, ઓડિશા વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશ શ્રી હરિકોટા, આંધ્રપ્રદેશ કોલકાતા, પશ્ચિમ બંગાળ ચાંદીપુર, ઓડિશા વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશ શ્રી હરિકોટા, આંધ્રપ્રદેશ કોલકાતા, પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP