કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં શરૂ કરાયેલા 'સાઈકલ અભિયાન' વિશે ખોટું વિધાન જણાવો ? આ અભિયાન કચ્છના મુન્દ્રાથી શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં શરૂ કરાયું છે. તેની શરૂઆત ભારતીય સેનાએ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વિજયને ચિન્હિત કરવા માટે કરી હતી. વિષય-'સોશિયલ ડિસ્ટેન્સિગ-માસ્ક-સેનિટાઇઝેશન' આ અભિયાન કચ્છના મુન્દ્રાથી શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં શરૂ કરાયું છે. તેની શરૂઆત ભારતીય સેનાએ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વિજયને ચિન્હિત કરવા માટે કરી હતી. વિષય-'સોશિયલ ડિસ્ટેન્સિગ-માસ્ક-સેનિટાઇઝેશન' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે ? કોલકાતા શિપયાર્ડ લિમિટેડ મઝગાવ શિપયાર્ડ લિમિટેડ કોચીન શિપયાર્ડ લિમિટેડ વિશાખાપટ્ટનમ શિપયાર્ડ લિમિટેડ કોલકાતા શિપયાર્ડ લિમિટેડ મઝગાવ શિપયાર્ડ લિમિટેડ કોચીન શિપયાર્ડ લિમિટેડ વિશાખાપટ્ટનમ શિપયાર્ડ લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નાણાકીય નીતિ સમિતિ (MPC)માં કેટલા સભ્યોનો સમાવેશ થાય છે ? 4 6 5 3 4 6 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) લીવર કેન્સર સોરાયસિસના વાઇરસ હિપેટાઇસિસ સી વાઇરસની ઓળખ બદલ કયા વૈજ્ઞાનિક /વૈજ્ઞાનિકોને તાજેતરમાં મેડિસિનના નોબેલ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા ? આપેલ તમામ હાર્વે એલ્ટર માઈકલ હ્યુટન ચાર્લ્સ રાઈસ આપેલ તમામ હાર્વે એલ્ટર માઈકલ હ્યુટન ચાર્લ્સ રાઈસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતમાં લોન્ચ થયેલ 'INS વાગીર' શું છે ? સબમરીન વિમાન વાહક જહાજ પેટ્રોલિંગ વેસલ યુદ્ધ જહાજ સબમરીન વિમાન વાહક જહાજ પેટ્રોલિંગ વેસલ યુદ્ધ જહાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતનો સૌપ્રથમ ટાયર પાર્ક કયા શહેરમાં બની રહ્યો છે ? અમદાવાદ કોલકાતા ઈન્દોર હૈદરાબાદ અમદાવાદ કોલકાતા ઈન્દોર હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP