Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 માં કલમ - 201 શું સૂચવે છે ?

અશ્લીલ પ્રદર્શન કરવું
રાજય સેવક ખોટું રેકર્ડ લખાણ બનાવે
માહિતી ન આપવી
પુરાવો ગુમ કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
‘રૂપિયાનું ઝાડ’ ચિત્ર કૃતિ માટે કોણ જાણિતુ છે ?

રસિકલાલ પરિખ
કનુભાઈ દેસાઈ
છગનલાલ જાદવ
છિરાજી સાગરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP