Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 માં કઈ કલમોમાં સૈન્યને લગતી જોગવાઇઓ કરવામાં આવેલ છે ?

કલમ 131 થી 140
કલમ 148 થી 152
કલમ 126 થી 130
કલમ 228 થી 235

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ગુજરાત પોલીસના લોગોમાં કયા શબ્દો છે ?

સેવા, સુરક્ષા, શાંતિ
સેવા, સમર્પણ, શાંતિ
સુરક્ષા, સમૃદ્ધિ, શાંતિ
સેવા, સુરક્ષા, સમર્પણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP