Gujarat Police Constable Practice MCQ Part - 3 બખેડો કરવાની શિક્ષા કઇ કલમમાં આપેલ છે ? કલમ - 160 કલમ - 161 કલમ - 159 કલમ - 158 કલમ - 160 કલમ - 161 કલમ - 159 કલમ - 158 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય દંડ સંહિતા મુજબ સત્ય હકીકત છે ? કોઈ કંપનીની માનહાનિ થઈ શકે નહીં કેટલાક સંજોગોમાં મૃત વ્યક્તિની માનહાનિનો ગુનો બને છે. મૃત વ્યક્તિની માનહાનિ થતી નથી. કોઈ મંડળીની માનહાનિ થઈ શકે નહીં કોઈ કંપનીની માનહાનિ થઈ શકે નહીં કેટલાક સંજોગોમાં મૃત વ્યક્તિની માનહાનિનો ગુનો બને છે. મૃત વ્યક્તિની માનહાનિ થતી નથી. કોઈ મંડળીની માનહાનિ થઈ શકે નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય દંડ સંહિતા - 1860 ની કલમ - 21 મુજબ કોણ જાહેર સેવકની વ્યાખ્યામાં સામેલ છે ? આપેલ તમામ મુખ્ય મેટ્રોપોલીટેન મેજિસ્ટ્રેટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મ્યુનિસિપલ કમિશનર આપેલ તમામ મુખ્ય મેટ્રોપોલીટેન મેજિસ્ટ્રેટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મ્યુનિસિપલ કમિશનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ___ ની મદદથી ટેલીકોન લાઇન દ્વારા બે કમ્પ્યુટરને જોડી માહિતીની આપ-લે કરી શકાય છે. Sound Card Modem આપેલ પૈકી એક પણ નહીં Scanner Sound Card Modem આપેલ પૈકી એક પણ નહીં Scanner ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેના પૈકી ઈન્ડિયન પીનલ કોડ - 1860માં કયા ગુના માટે ખોટી કલમ દર્શાવેલ છે ? બળાત્કાર - 371 ઠગાઇ - 415 ચોરી - 378 ઘાડ - 391 બળાત્કાર - 371 ઠગાઇ - 415 ચોરી - 378 ઘાડ - 391 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ‘રૂપિયાનું ઝાડ’ ચિત્ર કૃતિ માટે કોણ જાણિતુ છે ? કનુભાઈ દેસાઈ છગનલાલ જાદવ છિરાજી સાગરા રસિકલાલ પરિખ કનુભાઈ દેસાઈ છગનલાલ જાદવ છિરાજી સાગરા રસિકલાલ પરિખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP