Gujarat Police Constable Practice MCQ Part - 3
પાવર પોઈન્ટની એક ફાઈલના પેજને શું કહે છે ?

ડોકયુમેન્ટ
પ્રેઝન્ટેશન
સ્લાઈડ શો
સ્લાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
સી.આર.પી.સી. કલમ – 438 હેઠળ આગોતરા જામીન આપવાની સત્તા કોને છે ?

હાઈકોર્ટ તથા સેસન્સ કોર્ટ
મેજીસ્ટ્રેટ કોર્ટ
હાઈકોર્ટ
સેશન્સ કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કલમ-165 શેની જોગવાઇ કરે છે ?

જામિન આપવાની
આપેલ પૈકી એક પણ નહીં
મેજિસ્ટેટે સમક્ષ નિવેદનની
કોઇપણ વસ્તુની ઝડતી લેવાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP