Gujarat Police Constable Practice MCQ Part - 3
માનવ વસ્તીના જૈવિક, સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે ___

સામાજિક મનોવિજ્ઞાન
સામાજિક વસ્તીશાસ્ત્ર
વ્યાવહારિક સમાજશાસ્ત્ર
ભારતીય સમાજવ્યવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કલેઈમ ટ્રીબ્યુનલના સભ્ય તરીકે કોને નીમી શકાય ?

હાઈકોર્ટના ચાલુ કે માજી જજ
ચાલુ કે માજી ડીસ્ટ્રીકટ જજ
હાઈકોર્ટના જજ તરીકે નિમાવાની લાયકાત ધરાવનાર
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ઇન્ડિયન પીનલ કોડ - 1860 મુજબ ગુનાહિત ધમકી, અપમાન અને ત્રાસ બાબત કઈ કલમ છે, તે જણાવો.

499 થી 502
503 થી 510
490 થી 492
493 થી 498

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP