Gujarat Police Constable Practice MCQ Part - 3
સી.આર.પી.સી. મુજબ ધરપકડનું વોંરટ___

લેખિક હોવું જોઇએ
ચીફ જ્યુડીશીયલ મેજી.ની સહી સાથે હોવું જોઇએ
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
દાતનું બાહ્ય આવરણ કયા ત્તત્વનું બનેલું હોય છે ?

કેલ્સાઈટ
મેગ્નેશિયમ
ક્લોરીન
કેલ્શિયમ ફોસ્ફેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP