Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતનું બંધારણ બનાવતા કેટલો સમય લાગ્યો હતો ? 2 વર્ષ 18 માસ 11 દિવસ 2 વર્ષ 11 માસ 2 વર્ષ 11 માસ 28 દિવસ 2 વર્ષ 11 માસ 18 દિવસ 2 વર્ષ 18 માસ 11 દિવસ 2 વર્ષ 11 માસ 2 વર્ષ 11 માસ 28 દિવસ 2 વર્ષ 11 માસ 18 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ નીચેનામાંથી કઈ વ્યથા મહાવ્યથા ગણાશે ? આપેલ તમામ કોઇપણ આંખની જોવાની શકિતનો કાયમી નાશ હાડકું ભાંગી જવું પુરૂષત્વનો નાશ કરવો આપેલ તમામ કોઇપણ આંખની જોવાની શકિતનો કાયમી નાશ હાડકું ભાંગી જવું પુરૂષત્વનો નાશ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 ની કલમ - 299 માં શેની વ્યાખ્યા નિર્દિષ્ટ છે ? સાપરાધ મનુષ્યવધ ખૂન ઉપેક્ષા વ્યથા સાપરાધ મનુષ્યવધ ખૂન ઉપેક્ષા વ્યથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઈન્સ્યુલિનનો સ્ત્રાવ કરતું અંગ કયું છે ? યકૃત સ્વાદુપિંડ જઠર પિત્તાશય યકૃત સ્વાદુપિંડ જઠર પિત્તાશય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 જ્યારે કોઈ વ્યક્તિ પાસેથી શંકાસ્પદ વસ્તુ કે ચોરેલી વસ્તુ મળી આવે ત્યારે તે વ્યક્તિને ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ હેઠળ ધરપકડ કરી શકે છે ? 41(1)(c) 41(1)(d) 41(1)(b) 41(1)(a) 41(1)(c) 41(1)(d) 41(1)(b) 41(1)(a) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 ની કઈ કલમ હેઠળ અશ્લીલ પુસ્તકોનુ વેચાણ ગુનો બને છે ? 294 293 291 292 294 293 291 292 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP