Gujarat Police Constable Practice MCQ Part - 3 ___ ની મદદથી ટેલીકોન લાઇન દ્વારા બે કમ્પ્યુટરને જોડી માહિતીની આપ-લે કરી શકાય છે. Scanner Sound Card આપેલ પૈકી એક પણ નહીં Modem Scanner Sound Card આપેલ પૈકી એક પણ નહીં Modem ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતનું બંધારણ બનાવતા કેટલો સમય લાગ્યો હતો ? 2 વર્ષ 18 માસ 11 દિવસ 2 વર્ષ માસ 11 2 વર્ષ 11 માસ 28 દિવસ 2 વર્ષ 11 માસ 18 દિવસ 2 વર્ષ 18 માસ 11 દિવસ 2 વર્ષ માસ 11 2 વર્ષ 11 માસ 28 દિવસ 2 વર્ષ 11 માસ 18 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં કયા સુધીમાં ઓરીનું નિવારણ તથા રૂબેલા પર નિયંત્રણ લાવવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે ? 2022 2020 2025 2019 2022 2020 2025 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જીરૂ, વરિયાળી અને ઇસબગુલ માટે પ્રખ્યાત અને ભારતનું ગંજ બજાર તરીકે ઓળખાતું શહેર ક્યુ છે ? ઊંઝા મઢી(સુરત) જેતપુર ખંભાત ઊંઝા મઢી(સુરત) જેતપુર ખંભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 શબરી કુંભમેળાનું સ્થાન કયા જિલ્લામાં આવેલ છે ? ડાંગ સુરત વલસાડ નર્મદા ડાંગ સુરત વલસાડ નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાત પોલીસના લોગોમાં કયા શબ્દો છે ? સેવા, સમર્પણ, શાંતિ સેવા, સુરક્ષા, સમર્પણ સુરક્ષા, સમૃદ્ધિ, શાંતિ સેવા, સુરક્ષા, શાંતિ સેવા, સમર્પણ, શાંતિ સેવા, સુરક્ષા, સમર્પણ સુરક્ષા, સમૃદ્ધિ, શાંતિ સેવા, સુરક્ષા, શાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP