Gujarat Police Constable Practice MCQ Part - 3
કોસ્મોલોજીમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે ?

અંતરિક્ષ વિજ્ઞાન
વનસ્પતિશાસ્ત્ર
હસ્તરેખા વિજ્ઞાન
ભૂસ્તર શાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
અતિશય વસ્તી ભારતીય સમાજના મૂલ્યો અને ધોરણોને ખબર ન પડે એ રીતે હાની કરે છે. - આ કઈ સમસ્યાનો ભાગ છે ?

બીજીકક્ષા
અપ્રગટ
પ્રગટ
પ્રથમ કક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
'પ્રત્યક્ષીકરણના નિયમો' માટે કોણ પ્રસિદ્ધ છે ?

ડો. સિગ્મંડ ફ્રોઈડ
અબ્રાહમ મેસો
જિન પિયાજે
મેકસ વર્ધીમર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP