Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેનામાંથી કયું એક કુદરતી ન્યાયના સીધ્ધાંતનો ભાગ છે ? Audi alteram partem (બીજા પક્ષને સાંભળવો) આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને nemo inpropria causa judex (સ્વયંના કેસમાં જજ બનવું નહી) Audi alteram partem (બીજા પક્ષને સાંભળવો) આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને nemo inpropria causa judex (સ્વયંના કેસમાં જજ બનવું નહી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેના પૈકી ઈન્ડિયન પીનલ કોડ - 1860માં કયા ગુના માટે ખોટી કલમ દર્શાવેલ છે ? બળાત્કાર - 371 ઘાડ - 391 ચોરી - 378 ઠગાઇ - 415 બળાત્કાર - 371 ઘાડ - 391 ચોરી - 378 ઠગાઇ - 415 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC-1860 ની કલમ -2 જણાવે છે ___ આપેલ પૈકી એક પણ નહીં અધિનિયમની હદ પ્રાદેશિક કાર્યરત થવા બાબત ભારતમાં થયેલા ગુનાઓ માટે શિક્ષા અધિનિયમનું ટૂંકુ નામ અને તેની હદ અને તે કાર્યરત થવા બાબત આપેલ પૈકી એક પણ નહીં અધિનિયમની હદ પ્રાદેશિક કાર્યરત થવા બાબત ભારતમાં થયેલા ગુનાઓ માટે શિક્ષા અધિનિયમનું ટૂંકુ નામ અને તેની હદ અને તે કાર્યરત થવા બાબત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 માં કલમ - 186 શું સુચવે છે ? રાજય સેવક કાયદાના આદેશની અવગણના ના કરે રાજય સેવકની ફરજમાં ગફલત રાજદ્રોહ આપેલ પૈકી એક પણ નહીં રાજય સેવક કાયદાના આદેશની અવગણના ના કરે રાજય સેવકની ફરજમાં ગફલત રાજદ્રોહ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પંચાયતી રાજની “વચલી કડી" તરીકે કોને ઓળખાવામાં આવે છે ? જીલ્લા પંચાયત ગ્રામ પંચાયત તાલુકા પંચાયત નગર પંચાયત જીલ્લા પંચાયત ગ્રામ પંચાયત તાલુકા પંચાયત નગર પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 અન્વેષણ (Investigation) અંગે ક્યું વિધાન ખોટું છે ? અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે. અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે. અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે. અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે. અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે. અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP