Gujarat Police Constable Practice MCQ Part - 3 એસએસસી પછીના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલા અનુસુચિત જાતિઓના વિદ્યાર્થીઓને કઈ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ? માનવ ગરીમા યોજના ભગવાન બુધ્ધ પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ યોજના પંડીત દીનદયાળ ઉપાધ્યાય યોજના દીકરી રૂડી સાચી મુડી યોજના માનવ ગરીમા યોજના ભગવાન બુધ્ધ પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ યોજના પંડીત દીનદયાળ ઉપાધ્યાય યોજના દીકરી રૂડી સાચી મુડી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 2026માં FIFA ફૂટબોલ વર્લ્ડકપના યજમાન દેશ જણાવો. કેનેડા મેક્સિકો આપેલ તમામ અમેરિકા કેનેડા મેક્સિકો આપેલ તમામ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જો 72 વ્યક્તિ 280 મીટર લંબાઈની દિવાલ 21 દિવસમાં બનાવે છે તો આ પ્રકારની 100 મીટર લાંબી દિવાલ બનાવવા માટે કેટલી વ્યક્તિને 18 દિવસ થશે ? 10 28 18 30 10 28 18 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઈ-મેઈલમાં BCC નો અર્થ શું થાય ? Blind Carbon Copy Black Carban Copy Blue Carban Copy None Blind Carbon Copy Black Carban Copy Blue Carban Copy None ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇન્ડિયન પીનલ કોડ - 1860મુજબ ધર્મસંબંધી ગુનાની કલમો કઇ છે ? 299 થી 377 490 થી 495 295 થી 298 378 થી 462 299 થી 377 490 થી 495 295 થી 298 378 થી 462 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચે આપેલા ગુજરાતના ધાર્મિક સ્થળો અને તેને લગતા સ્થાનિક જિલ્લાને યોગ્ય રીતે ગોઠવો. (1) સત્તાધાર (2) સોમનાથ (3) સૂર્યમંદિર (4) પાવાગઢ (A) ગીર સોમનાથ (B) જૂનાગઢ (C) પંચમહાલ (D) મહેસાણા 1-B, 2-A, 3-D, 4-C 1-D, 2-C, 3-B, 4-A 1-A, 2-B, 3-C, 4-D 1-A, 2-D, 3-C, 4-B 1-B, 2-A, 3-D, 4-C 1-D, 2-C, 3-B, 4-A 1-A, 2-B, 3-C, 4-D 1-A, 2-D, 3-C, 4-B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP