Gujarat Police Constable Practice MCQ Part - 3
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તેમની ઇઝરાયેલ મુલાકાત દમિયાન ગુજરાતમાં કોને લઘુમતીનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી ?

ઈઝરાયલના નાગરીકોને
ખ્રિસ્તીઓને
યહૂદીઓને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
માણસોની જિંદગી જોખમમાં મુકાય તેવી રીતે કોઈ ઝેરી પદાર્થનું કૃત્ય કરવું તે ભારતીય દંડ સંહિતાની કઈ કલમ હેઠળ ગુનો બને છે ?

295
278
284
292

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP