સામાન્ય જ્ઞાન (GK)
કુંભારીયા ગામમાં જૈનધર્મના કયા તીર્થકરના દેરાસર આવેલા છે ?
1. મહાવીર સ્વામી
2. પાર્શ્વનાથ
3. નેમિનાથ
4. શાંતિનાથ
5. સંભવનાથ

માત્ર 1,2,3,4
માત્ર 2,3,4
આપેલ તમામ
માત્ર 1,2,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી ચિત્રકલા અને સંબંધિત વિસ્તાર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

મંજુષા ચિત્રકલા - બિહાર
વરલી ચિત્રકલા - મહારાષ્ટ્ર / ગુજરાત સરહદ
કલમકારી ચિત્રકલા - અરુણાચલ પ્રદેશ
ઠંગકા ચિત્રકલા - સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત સરકારની કઈ અગત્યની નીતિને કારણે ગુજરાતના સામાજજીવનમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ દ્રશ્યમાન થાય છે ?

ગૌહત્યા સંબંધી
વિશાળ દરિયાકિનારો
સારા માર્ગો
દારૂબંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
2014માં કયા સમુદાયને કેન્દ્ર સરકાર દ્વારા લઘુમતી સમુદાયનો દરજ્જો આપવામાં આવ્યો ?

પારસી
જૈન
શિખ
ખ્રિસ્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP