Gujarat Police Constable Practice MCQ Part - 4 બંધારણમાં લીધેલ વિવિધ સ્ત્રોતો બાબતે ક્યું ખોટું છે ? મૂળ ફરજો - જાપાન મૌલિક અધિકાર - અમેરિકા નિતિ નિર્દેશક તત્વો - આર્યલેન્ડ બંધારણ સંશોધન પ્રક્રિયા-દક્ષિણ આફ્રિકા મૂળ ફરજો - જાપાન મૌલિક અધિકાર - અમેરિકા નિતિ નિર્દેશક તત્વો - આર્યલેન્ડ બંધારણ સંશોધન પ્રક્રિયા-દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ખજુરાહોના મંદિરનું નિર્માણ કયા વંશના કાર્યકાળમાં થયું હતું ? ચોલ વંશ ચંદેલ વંશ આપેલ પૈકી એક પણ નહીં પલ્લવ વંશ ચોલ વંશ ચંદેલ વંશ આપેલ પૈકી એક પણ નહીં પલ્લવ વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 જે વ્યકિતને હવાલો સોંપવામાં આવ્યો હોય તો તેને બદદાનતથી તે માલમત્તા ખોલી નાંખે તો તેને IPC - 1860 ની કઇ કલમ લાગુ પડે છે ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં 461 462 આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં 461 462 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973ની કઈ કલમમાં બિનજામીનપાત્ર ગુનાઓમાં જામીન ક્યારે લઈ શકાય તે બાબતની જોગવાઈ છે ? કલમ - 426 કલમ - 407 કલમ - 416 કલમ - 437 કલમ - 426 કલમ - 407 કલમ - 416 કલમ - 437 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય ફોજદારી ધારો, 1860 કાયદો છે - 1860નો 41મો 1860નો 44મો 1860નો 45મો 1860નો 42મો 1860નો 41મો 1860નો 44મો 1860નો 45મો 1860નો 42મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ધાડના ગુના માટે કયું વિધાન સાચું નથી ? ધાડના ગુનામાં પાંચ કે તેથી વધુ વ્યકિતઓ સંડોવાયેલી હોય છે. ધાડના ગુનામાં લૂંટનો સમાવેશ થાય છે. ધાડના ગુનામાં જબરાઇથી કઢાવવો સમાવેશ થતો નથી. આપેલ તમામ ધાડના ગુનામાં પાંચ કે તેથી વધુ વ્યકિતઓ સંડોવાયેલી હોય છે. ધાડના ગુનામાં લૂંટનો સમાવેશ થાય છે. ધાડના ગુનામાં જબરાઇથી કઢાવવો સમાવેશ થતો નથી. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP