Gujarat Police Constable Practice MCQ Part - 4
કેન્દ્રીય ઊર્જા મંત્રાલય દ્વારા જાહેર થયેલ પ્રાપ્તિ એપ શાને લગતી છે ?

ચૂંટણી કાર્યોમાં પારદર્શિતા માટે
વહીવટી કાર્યોમાં પારદર્શિતા માટે
કોલસાની હરાજીમાં પારદર્શિતા માટે
વીજ ઉત્પાદકો તથા વીજ વિતરણ કંપનીઓ વચ્ચે વીજ ખરીદીના વ્યવહારોમાં પારદર્શિતા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કોઇ વ્યકિત સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કોઈના ઘરમાં ગુપ્ત ગેરકાયદેસર ગૃહપ્રવેશ કરે તો IPC - 1860 ની કઇ કલમ હેઠળ ગુનો બને છે ?

442
452
456
491

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ચૂંટણીઓ સંબંધી ગુનાઓ માટેની જોગવાઇઓ IPC - 1860 ના કયા પ્રકરણમાં છે ?

પ્રકરણ-9
પ્રકરણ-9A
પ્રકરણ-8
પ્રકરણ-10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ગાંધીજીએ 1942માં ‘હિંદ છોડો’ આંદોલન વખતે કયો નારો આપ્યો ?

જય જવાન
કરો યા મરો
વંદે માતરમ્
જય હિન્દ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ક્યા ચીની યાત્રીએ ગુજરાતની મુલાકાત લીધી હતી ?

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
હ્યુએનસંગ
ઇત્સિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP