કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની કઈ બની ? મહાનદી કોલફીલ્ડ્સ લિ. (MCL) ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (ECL) સાઉથ ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (SECL) વેસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (WCL) મહાનદી કોલફીલ્ડ્સ લિ. (MCL) ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (ECL) સાઉથ ઈસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (SECL) વેસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ. (WCL) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ ભારતીય ખેલાડીએ સ્વિસ ઓપન 2022નો ખિતાબ જીત્યો ? અમીતા સિંઘ સાઈના નહેવાલ પી.વી.સિંધુ જવાલા ગુટ્ટા અમીતા સિંઘ સાઈના નહેવાલ પી.વી.સિંધુ જવાલા ગુટ્ટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સધર્ન પેટ્રોકેમિકલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (SPIC) દ્વારા ક્યા સ્થળે ફલોટિંગ સોલાર પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી ? થુથુકુડી (તમિલનાડુ) કોચીન (કેરળ) ભોપાલ (મધ્ય પ્રદેશ) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) થુથુકુડી (તમિલનાડુ) કોચીન (કેરળ) ભોપાલ (મધ્ય પ્રદેશ) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે Women@Work (W@W) પ્રોગ્રામ લૉન્ચ કર્યો ? કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) માનવ રહિત સબમર્સિબલ ‘હાયદૂ-1’ ક્યા દેશ સાથે સંબંધિત છે ? રશિયા જાપાન ચીન ફ્રાન્સ રશિયા જાપાન ચીન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં યુદ્ધની તણાવગ્રસ્ત પરિસ્થિતિમાં સંપડાયેલા યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે ભારત સરકારે ક્યુ ઓપરેશન લૉન્ચ કર્યું છે ? ઓપરેશન ગરૂડ ઓપરેશન જય હિન્દ ઓપરેશન યુક્રેન ઓપરેશન ગંગા ઓપરેશન ગરૂડ ઓપરેશન જય હિન્દ ઓપરેશન યુક્રેન ઓપરેશન ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP