ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો કૃદંતનો પ્રકાર નથી ? આજ્ઞાર્થ સામાન્ય વિધ્યર્થ હેત્વર્થક આજ્ઞાર્થ સામાન્ય વિધ્યર્થ હેત્વર્થક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણીવાળો શબ્દ શોધો. કિર્તિદા કીર્તિદા કીર્તીદા કિર્તીદા કિર્તિદા કીર્તિદા કીર્તીદા કિર્તીદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિશેષણ શોધીને લખો : દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી શ્રદ્ધા ઉપર દરેક અટલ શ્રદ્ધા ઉપર દરેક અટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અધમ' નો સમાનાર્થી ___ છે. હીણ ઉપજ હકૂમત પેદાશ હીણ ઉપજ હકૂમત પેદાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સુરત તું જ રડતી સૂરત' - પંક્તિનો અલંકાર જણાવો. શ્લેષ ઉપમા વ્યતિરેક યમક શ્લેષ ઉપમા વ્યતિરેક યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જુગુપ્સા' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. પ્રાપ્તિ જાગૃતિ જિજ્ઞાસા અણગમો પ્રાપ્તિ જાગૃતિ જિજ્ઞાસા અણગમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP