Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી ધારામાં કયા ગુના માટે દેહાંત દંડની જોગવાઈ છે ?

આપેલ તમામ
ખૂન - 320
ખૂન સહિત ધાડ - 396
રાજ્ય વિરુદ્ધ લડાઈ - 121

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન નિર્માણ થયું ?

અશોક
ત્રિભુવનપાળ
ભીમદેવ
કર્ણદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP