Gujarat Police Constable Practice MCQ Part - 4 “અમે રે સૂકું રૂનું પૂમડૂં તમે અંત્તર રંગીલા રસદાર” આ પંક્તિ કોની છે ? મકરંદ દવે બેફામ મરીઝ ઘાયલ મકરંદ દવે બેફામ મરીઝ ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 શરીર સંબંધી ગુના IPC - 1860 નાં કયા પ્રકરણમાં આવે છે ? પ્રકરણ-16 પ્રકરણ-14 પ્રકરણ-17 પ્રકરણ-15 પ્રકરણ-16 પ્રકરણ-14 પ્રકરણ-17 પ્રકરણ-15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 રડાર શબ્દ કોના માટે વપરાય છે ? અવાજના તરંગો પરાવર્તિત કરાવી પદાર્થો શોધવા માટે વરસાદની શક્યતા ધરાવતા વાદળો શોધવા માટે રેડિયોના તરંગ દ્વારા પદાર્થોની હાજરી અને તેનું સ્થાન શોધવા માટે પ્રકાશના તરંગો વાપરી પદાર્થો શોધવા માટે અવાજના તરંગો પરાવર્તિત કરાવી પદાર્થો શોધવા માટે વરસાદની શક્યતા ધરાવતા વાદળો શોધવા માટે રેડિયોના તરંગ દ્વારા પદાર્થોની હાજરી અને તેનું સ્થાન શોધવા માટે પ્રકાશના તરંગો વાપરી પદાર્થો શોધવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 આત્મહત્યા, ખૂન કે અકસ્માતે મોતની તપાસની રીત અને તેના અહેવાલની જોગવાઈ ક્રિમિનલ પ્રોસિજર કોડ-1973ની કઈ કલમમાં કરવામાં આવી છે ? 176 173 175 174 176 173 175 174 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતના પર્વત શિખર અને તેના જિલ્લાને યોગ્ય રીતે ગોઠવો. (1) ગિરનાર (2) સાપુતારા (3) પાવાગઢ (4) ધીણોધર (A) ડાંગ (B) જૂનાગઢ (C) કચ્છ (D) પંચમહાલ 1-A, 4-B, 3-C, 2-D 2-A, 1-B, 4-C, 3-D 4-A, 3-B, 2-C, 1-D 3-A, 2-B, 1-C, 4-D 1-A, 4-B, 3-C, 2-D 2-A, 1-B, 4-C, 3-D 4-A, 3-B, 2-C, 1-D 3-A, 2-B, 1-C, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નવા સુધારેલા ફોજદારી કાર્યવાહીના કાયદામાં કુલ કેટલી કલમો છે ? 482 484 486 480 482 484 486 480 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP