Gujarat Police Constable Practice MCQ Part - 4
હોરોલોજી શું છે ?

વંશવારસના અભ્યાસનું વિજ્ઞાન
સમય માપનું વિજ્ઞાન
મનોવિજ્ઞાનની એક શાખા
હીરાની પરખનું વિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઉદયપુર ખાતે કયુ એરપોર્ટ આવેલું છે ?

મહારાજા ગાયકવાડ
મહારાણા પ્રતાપ
મહારાજા શિવાજી
વિર દુર્ગાદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતની રાષ્ટ્રીય મુદ્રા (સારનાથના સ્તંભ) માં નીચેનામાંથી ક્યા પ્રાણીનો સમાવેશ થતો નથી ?

ઘોડો
આખલો
હાથી
વાઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP