Gujarat Police Constable Practice MCQ Part - 4 સુર્ય દરેક નક્ષત્રમાં કેટલા દિવસ રહે છે ? 21 દિવસ 13 દિવસ 7 દિવસ 30 દિવસ 21 દિવસ 13 દિવસ 7 દિવસ 30 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલ નથી ? કે. એ. સાયગલ જેમિની રોય શ્રી રવિશંકર રાવલ શ્રી મનજીતબાલા કે. એ. સાયગલ જેમિની રોય શ્રી રવિશંકર રાવલ શ્રી મનજીતબાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 ની કલમ - 299 માં શેની વ્યાખ્યા નિર્દિષ્ટ છે ? ઉપેક્ષા સાપરાધ મનુષ્યવધ ખૂન વ્યથા ઉપેક્ષા સાપરાધ મનુષ્યવધ ખૂન વ્યથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 મસાલાના શહેર તરીકે કયુ શહેર જાણીતું છે ? ઊંઝા ખંભાત નડિયાદ જગુદણ ઊંઝા ખંભાત નડિયાદ જગુદણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સામાજિક - સંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓના ‘ગોળ - ગધેડા’ મેળો ક્યાં ઉજવવામાં આવે છે ? વલસાડ જિલ્લામાં ડાંગ જિલ્લામાં દાહોદ જિલ્લામાં પંચમહાલ જિલ્લામાં વલસાડ જિલ્લામાં ડાંગ જિલ્લામાં દાહોદ જિલ્લામાં પંચમહાલ જિલ્લામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 લોથલ કયાં આવેલું છે ? હાલના પાકિસ્તાનના પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામ પાસે કચ્છના ભચાઉ તાલુકાના ખરદીરબેટમાં દેસલપુરમાં હાલના પાકિસ્તાનના પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામ પાસે કચ્છના ભચાઉ તાલુકાના ખરદીરબેટમાં દેસલપુરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP