Gujarat Police Constable Practice MCQ Part - 4
ધાડના ગુના માટે ઓછામાં ઓછા કેટલી વ્યક્તિ હોવી જોઇએ ?

ત્રણ કે તેથી વધુ
ચાર કે તેથી વધુ
બે કે તેથી વધુ
પાંચ કે તેથી વધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કઈ યોજના મીઠા ઝેર જેવી ગણવામાં આવતી હતી ?

ખાલસા નીતિ
ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ
આપેલ તમામ
સહાયકારી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નાંલદા વિધાપીઠના બૌધ્ધ આચાર્ય કોણ હતા ?

કુમાગુપ્ત
આચાર્ય ચાણકય
પાણિની ઋષિ
નાગાર્જુન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP