Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતની રાષ્ટ્રીય મુદ્રા (સારનાથના સ્તંભ) માં નીચેનામાંથી ક્યા પ્રાણીનો સમાવેશ થતો નથી ?

ઘોડો
આખલો
વાઘ
હાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કલ્પસર યોજનામાં કોની કોની વચ્ચે બંધ બાંધીને મીઠા પાણીનો સંગ્રહ કરવાની યોજના છે ?

ભાવનગર અને દહેજ
ભાવનગર અને ભરૂચ
ઘોઘા અને હાંસોટ
ઘોઘા અને અલિયાબેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP