Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારત દ્વારા નિર્મિત લાંબા અંતરની પ્રથમ કઈ તોપનું તાજેતરમાં પોખરણ ખાતેથી સફળ પરિક્ષણ કરવામાં આવ્યું ?

ધનુષ
મીગ-29
અગ્નિ
બલદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
વ્યભિચાર એ કેવા ગુનો છે ?

સંબંધ વિરુધ્ધનો
સંસ્થા વિરુધ્ધનો
સમાજ વિરુધ્ધનો
લગ્ન વિરુધ્ધનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ગેરકાયદેસર મંડળી એટલે કાયદા વિરૂધ્ધ હેતુ માટે પાંચ કે તેથી વધારે વ્યકિતઓનો સમૂહ. આ વિધાન ___

આપેલ પૈકી એક પણ નહીં
અસત્ય છે
અર્ધસત્ય છે
સત્ય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP