Gujarat Police Constable Practice MCQ Part - 4
કોઈ વ્યક્તિના કબજામાંથી ચોરીનો માલ મળી આવે તો ન્યાયાલય કેવા અનુમાન કરી શકે છે ?

આપેલ તમામ
તે ચોરીના ગુનાનો સાથી છે.
ચોરીનો માલ ખરીદનાર છે.
તે વ્યક્તિ ચોર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચેના જોડકા યોગ્ય રીતે જોડો.
ધાતુ
(A) સોનુ
(B) કોલસો
(C) તાંબુ
(D) લોખંડ
વિસ્તાર
(1) ખેત્રી
(2) કોલર
(3) કુટ્ટેમુખ
(4) જરિયા

A-4, B-3, C-2, D-1
A-1, B-2, C-3, D-4
A-3, B-4, C-1, D-2
A-2, B-4, C-1, D-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
માનવ વસ્તીના જૈવિક, સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે...

સામાજિક વસ્તીશાસ્ત્ર
વ્યાવહારિક સમાજશાસ્ત્ર
ભારતીય સમાજવ્યવસ્થા
સામાજિક મનોવિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
એસએસસી પછીના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલા અનુસૂચિત જાતિઓના વિદ્યાર્થીઓને કઈ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ?

ભગવાન બુદ્ધ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના
દીકરી રૂડી સાચી મૂડી યોજના
માનવ ગરિમાં યોજના
પંડિત દીનદયાળ ઉપાધ્યાય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP