Gujarat Police Constable Practice MCQ Part - 4
અજંતા-ઇલોરાની ગુફાઓની મુલાકાત લેનાર એવા વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ કોણ છે ?

ઝેક મા
જેફ બેઝોસ
સ્ટીવ જોબ્સ
માર્ક ઝુકરબર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
‘માધવ ક્યાય નથી'-આ નવલકથાના સર્જક કોણ છે ?

રાજેન્દ્ર શાહ
રા.વિ.પાઠક
ક.મા.મુનશી
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
પક્ષાંતર ધારો કયા સ્તરની પંચાયતને લાગુ પડતો નથી ?

ગ્રામ પંચાયત
દરેકને લાગુ પડે છે
તાલુકા પંચાયત
જિલ્લા પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP