Gujarat Police Constable Practice MCQ Part - 4
ઉમાશંકર જોશીને એમના કયા કાવ્યસંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ?

પ્રાચીના
ગંગોત્રી
નિશીથ
વિશ્વશાંતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઉદયપુર ખાતે કયુ એરપોર્ટ આવેલું છે ?

મહારાણા પ્રતાપ
વિર દુર્ગાદાસ
મહારાજા શિવાજી
મહારાજા ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઇ.પી.કો. - 1860 મુજબ દંડની કે કેદની શિક્ષાને પાત્ર વ્યકિત દંડ ન ભરે તો કેદમાં કેટલો વધારો થાય ?

નક્કી કરેલી મુદતના 1/3
નક્કી કરેલી મુદતના 1/4
નક્કી કરેલી મુદતના 1/2
આપેલ તમામ ખોટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP