GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
એક પરીક્ષામાં એક વિદ્યાર્થી 32% મેળવતા 20 માર્ક્સ ઓછા મળવાથી નાપાસ થાય છે. બીજા વિદ્યાર્થીને 42% માર્કસ મળતા, પાસ થવા માટેના લઘુત્તમ માર્ક્સ કરતા 30 માર્ક્સ વધુ મળે છે, તો કેટલા માર્ક્સની પરીક્ષા હશે ?

420
360
500
400

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાનો “બાલ સાહિત્ય પુરસ્કાર – 2016” કોને આપવાની જાહેરાત કરવામાં આવી ?

પુષ્પા અંતાણી
ધીરુબેન પટેલ
રૂષિરાજ જાની
હરિકૃષ્ણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
બંધારણના ક્યા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહીં ?

આવી કોઇ જોગવાઈ નથી
અનુચ્છેદ 26 પ્રમાણે
અનુચ્છેદ 21 પ્રમાણે
અનુચ્છેદ 24 પ્રમાણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP