ટકાવારી (Percentage)
એક પરીક્ષામાં એક વિદ્યાર્થી 32% મેળવતા 20 માર્કસ ઓછા મળવાથી નાપાસ થાય છે. બીજા વિદ્યાર્થીને 42% માર્કસ મળતા, પાસ થવા માટેના લઘુતમ માર્કસ ક૨તા 30 માર્કસ વધુ મળે છે, તો પાસ થવા કેટલા ટકા જોઈએ ?
ટકાવારી (Percentage)
એક કંપનીના પુરૂષ કર્મચારીની સરેરાશ આવક 520/- છે. અને તે જ કંપનીના સ્ત્રી કર્મચારીઓની સરેરાશ આવક 420 છે. જો બધા જ કર્મચારીઓની સરેરાશ આવક 500 રૂા. હોય તો પુરૂષ અને સ્ત્રી કર્મચારીઓની સંખ્યાનું ટકાવારી પ્રમાણ શોધો.
100% - 30% = 70% પાસ વિદ્યાર્થીઓ = 70 × 70/100 = 49 સમજણ જો કુલમાંથી 30% નાપાસ થયા હોય તો બાકીના વિદ્યાર્થી પાસ થયા હોય.
ટકાવારી (Percentage)
એક શાળાના 60 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. તેમાંથી 5% ને Aગ્રેડ મળ્યો, 25% ને B+, 35% ને B અને 15% ને C ગ્રેડ મળ્યો, તો પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થી નાપાસ થયા ?