Talati Practice MCQ Part - 7 જો કોઈ ગણના ઉપગણો ની સંખ્યા 32 હોય, તો તે ગણની સભ્ય સંખ્યા કેટલી મળે ? 8 6 5 4 8 6 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 NIC-CERT એટલે ___ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર - કમ્પ્યુટર એક્સપર્ટ રિકવરી ટીમ નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર - કમ્પ્યુટર ઈમરજન્સી રિકવરી ટીમ નેશનલ ઇન્ફોટેક સેન્ટર - કમ્પ્યુટર એકઝામ રિસ્પોન્સ ટીમ નેશલન ઇન્ફોર્મેટિક્સ સેન્ટર - કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર - કમ્પ્યુટર એક્સપર્ટ રિકવરી ટીમ નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર - કમ્પ્યુટર ઈમરજન્સી રિકવરી ટીમ નેશનલ ઇન્ફોટેક સેન્ટર - કમ્પ્યુટર એકઝામ રિસ્પોન્સ ટીમ નેશલન ઇન્ફોર્મેટિક્સ સેન્ટર - કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના પૈકી ક્યો શબ્દ ‘પૃથ્વી’નો સમાનાર્થી નથી ? વિભા મહિ ક્ષોણિ ધરા વિભા મહિ ક્ષોણિ ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સુદર્શન તળાવની પાળે ભગવાન વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું ? સુવિશાખ પુષ્યગુપ્ત ચક્રપાલિ રુદ્રદામા સુવિશાખ પુષ્યગુપ્ત ચક્રપાલિ રુદ્રદામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સશસ્ત્ર દળોમાં યુવાઓની ભરતી માટે જાહેર થયેલી અગ્નિપથ યોજનામાં જોડાનારા યુવાઓને શું કહેવામાં આવશે ? અગ્નિવીર બાલવીર ક્રાંતિવીર કર્મવીર અગ્નિવીર બાલવીર ક્રાંતિવીર કર્મવીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘લાઘવ’નો વિરોધી શબ્દ કયો ? વિવેક વખાણ ગૌરવ ગુરુતા વિવેક વખાણ ગૌરવ ગુરુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP