Gujarat Police Constable Practice MCQ Part - 2
સી.આર.પી.સી. કલમ 320 માં જણાવેલ ગુના કેવા ગણાય ?

બીન સમાધાનપાત્ર
આજીવન કેદ
સમાધાનપાત્ર
મુત્યુદંડ પાત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતની પ્રથમ ફાઇટર પ્લેન ઉડાડનારી મહિલાનું બહુમાન કોને મળ્યું ?

હેતલ દવે
મીરાંબાઇ ચાનું
તાનિયા સાન્યાલ
અવની ચતુર્વેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP