Gujarat Police Constable Practice MCQ Part - 4
કોઇ સ્ત્રીને અભદ્ર ટીકા કરવામાં આવે તો કઇ કલમ મુજબ શિક્ષા થઇ શકે ?

આઇ.પી.સી.કલમ-511
આઇ.પી.સી.કલમ-508
આઇ.પી.સી.કલમ-509
આઇ.પી.સી.કલમ-510

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઉમાશંકર જોશીને એમના કયા કાવ્યસંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ?

વિશ્વશાંતિ
પ્રાચીના
ગંગોત્રી
નિશીથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચેનામાંથી કઈ નદી સાબરમતીની વૌઠા આગળની સપ્ત સંગમની નદી નથી ?

શેઢી
હાથમતી
ખારી
લીંબડી ભોગાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP