Gujarat Police Constable Practice MCQ Part - 4
સામાજીક ન્યાય સમિતિમાં સભ્ય સંખ્યા અને મુદ્દત કેટલી હોય છે ?

5 સભ્ય, 6 વર્ષ
6 સભ્ય, 5 વર્ષ
4 સભ્ય, 2 વર્ષ
5 સભ્ય, 5 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રુપાંતર કરતું સાધન ક્યું છે ?

ડેઝરન
વેલ્ડર્મ
ડાયનેમો
ડાયામીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP