Gujarat Police Constable Practice MCQ Part - 4 બંધારણમાં આપણા દેશનો કયા નામે સ્વીકાર થયેલ છે ? ઈન્ડિયા ભારત ઈન્ડિયા એટલે કે ભારત ઈન્ડિયા અને ભારત ઈન્ડિયા ભારત ઈન્ડિયા એટલે કે ભારત ઈન્ડિયા અને ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો. 1860 અંતર્ગત જે ગુના માટે માત્ર દંડની જ જોગવાઈ હોય તેવા કિસ્સામાં અપરાધી દ્વારા દંડ ન ભરવામાં આવે તો વધુમાં વધુ કેટલા સમય માટે કેદની સજા કરી શકાય ? 9 માસ 3 માસ 12 માસ 6 માસ 9 માસ 3 માસ 12 માસ 6 માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 “અમે રે સૂકું રૂનું પૂમડૂં તમે અંત્તર રંગીલા રસદાર” આ પંક્તિ કોની છે ? ઘાયલ મકરંદ દવે મરીઝ બેફામ ઘાયલ મકરંદ દવે મરીઝ બેફામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 એક ચૂંટણીમાં બે ઉમેદવારને કુલ 24,000 વોટ મળ્યા. જો જીતનાર ઉમેદવારને 60% વોટ મળ્યા હોય તો હારનાર ઉમેદવારને કેટલા વોટ મળ્યા હશે ? 14400 2400 9600 1440 14400 2400 9600 1440 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 વિશ્વનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ નીચેનામાંથી ક્યો છે ? સ્પુટનિક આર્યભટ્ટ ઈન્સેટ એક્સપ્લોરર સ્પુટનિક આર્યભટ્ટ ઈન્સેટ એક્સપ્લોરર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 save as માટે કઈ ફંકશન કી વપરાય છે ? F7 F2 F12 F11 F7 F2 F12 F11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP