સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતની સૌપ્રથમ મિસાઈલ કઈ છે ? પૃથ્વી નાગ અગ્નિ આકાશ પૃથ્વી નાગ અગ્નિ આકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેલ્વિન કોનો એકમ છે ? તાપમાન વજન લંબાઈ સમય તાપમાન વજન લંબાઈ સમય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરનું સામાન્ય ઉષ્ણતામાન કેટલું હોય છે ? 95.6 F 96.6 F 98.6 F 97.6 F 95.6 F 96.6 F 98.6 F 97.6 F ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલા વિટામિન્સ પૈકી કયુ વિટામિન રક્ત સ્કંદન(Blood Coagulation) માટે મદદરૂપ છે ? વિટામીન એ વિટામીન ડી અને કે વિટામીન એ તથા બી વિટામીન કે વિટામીન એ વિટામીન ડી અને કે વિટામીન એ તથા બી વિટામીન કે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચુનાના નીતર્યા પાણીને દૂધિયા બનાવતા વાયુનું વાતાવરણમાં પ્રમાણ જણાવો. 0.01% 78% 21% 0.04% 0.01% 78% 21% 0.04% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખગોળીય અવલોકનો માટે ISRO દ્વારા કયો સેટેલાઈટ પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો ? રોહિણી આર્યભટ્ટ CARTOSAT ઈન્સેટ રોહિણી આર્યભટ્ટ CARTOSAT ઈન્સેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP