સામાન્ય વિજ્ઞાન (General Science) રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે કયો દિવસ ઓળખાય છે ? 28 ફેબ્રુઆરી 21 માર્ચ 22 જૂન 11 મે 28 ફેબ્રુઆરી 21 માર્ચ 22 જૂન 11 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે ? જઠર ખોરાકની નળી મુખ નાનું આતરડું જઠર ખોરાકની નળી મુખ નાનું આતરડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતના પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ છે ? ડૉ. કલ્પના ચાવલા ડૉ. શીલા શર્મા ડૉ. કલ્પના ચાવડા ડૉ. શશી રસગોત્ર ડૉ. કલ્પના ચાવલા ડૉ. શીલા શર્મા ડૉ. કલ્પના ચાવડા ડૉ. શશી રસગોત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું વિટામિન છે ? ઈન્સ્યુલિન રીબોફ્લાવીન કેરાટીન એડ્રીનાલીન ઈન્સ્યુલિન રીબોફ્લાવીન કેરાટીન એડ્રીનાલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોણ ચુંબકથી આકર્ષાતું નથી ? કોપર નિકલ ફેરસ કોબાલ્ટ કોપર નિકલ ફેરસ કોબાલ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આલ્કોહોલિક પાણી વધુ પડતા પીવાથી કોને નુકસાન થાય છે ? લીવર હૃદય ફેફસાં કિડની લીવર હૃદય ફેફસાં કિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP