સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં નીચેનામાંથી કઈ સ્વદેશી મિસાઈલનું નિર્માણ અબ્દુલ કલામ દ્વારા કરવામાં આવ્યું નથી ? નાગ આકાશ હેલીના પૃથ્વી નાગ આકાશ હેલીના પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુકતાન રોગ કયા વિટામિનની ઊણપથી થાય છે ? C D B A C D B A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'રિક્ટર સ્કેલ' સાધન શું માપવા માટે છે ? ધરતીકંપ વરસાદ વાયુનું દબાણ ભેજનું પ્રમાણ ધરતીકંપ વરસાદ વાયુનું દબાણ ભેજનું પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યથી ગ્રહોના વધતા અંતરના પ્રમાણે તેમને ગોઠવો. 1) શુક્ર 2) મંગળ 3) પૃથ્વી 4) બુધ 4, 1, 3, 2 1, 3, 4, 2 3, 2, 4, 1 4, 1, 2, 3 4, 1, 3, 2 1, 3, 4, 2 3, 2, 4, 1 4, 1, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોખંડ, તાંબુ, જસત ખનિજો ક્યા પ્રકારના ખડકોમાંથી મળે છે ? અગ્નિકૃત ખડકો આપેલ તમામ રૂપાંતરિત ખડકો પ્રસ્તર ખડકો અગ્નિકૃત ખડકો આપેલ તમામ રૂપાંતરિત ખડકો પ્રસ્તર ખડકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સમતલ અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી હોય છે ? વસ્તુ અંતરથી બમણી શૂન્ય વસ્તુ અંતર જેટલી અનંત વસ્તુ અંતરથી બમણી શૂન્ય વસ્તુ અંતર જેટલી અનંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP